Wednesday, November 14, 2007

પુષ્ટિમાર્ગ એટલે...


પુષ્ટિમાર્ગ એટલે કૃપાનો માર્ગ.
કૃપા દ્વારા પ્રભુને પામવાનો માર્ગ.
પુષ્ટિમાર્ગ એ શુધ્ધ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ છે.
પુષ્ટિમાર્ગ એ આપણા સુખનો માર્ગ નથી પણ ભગવત સુખનો માર્ગ છે.
તત્સુખનો માર્ગ છે.
તત્સુખ એટલે ત્રણેનું સુખ.
શ્રી ઠાકોરજીનું,શ્રી વલ્લભકુળનું અને વૈષ્ણવોનું સુખ.
આ ત્રણેના સુખ માટે આપણાથી બનતું બધું કરી છુંટવું એનું નામ છે પુષ્ટિમાર્ગ.

6 comments:

નીતા કોટેચા said...

gr8888888888888888888

digisha ben
ame kai janta nathi tamari krupa e jani saksu.

Ketan Shah said...

નૂતન વર્ષાભિનંદન

'પુષ્ટિમાર્ગ' બ્લોગ માટે ખૂબ ખૂબ શુભેછ્છા ઓ.

એક વૈષ્ણવ તરીકે બહુ જ આનંદ થયો કે ચેતનાજીના 'શ્રીજી'બ્લોગ સાથે આ નવલા વર્ષમા પુષ્ટિ સંપ્રદાય નો એક ઓર બ્લોગ માણવા મળશે.

કેતન

...* Chetu *... said...

ખુબ ખુબ અભિનંદન દિગિશા...!.." પુષ્ટિમાર્ગ " દ્વારા આપણે "શ્રીજી " ને પામી શકીશું...જયશ્રીકૃષ્ણ ..!

Anonymous said...

અભિનંદન દિગિશા બેન આ તમારો પ્રયત્ન ઘણો સરસ છે.પુષ્ટિમાર્ગ વિશે જણાવા નો.

Unknown said...

પુષ્ટિ માર્ગ ઉપર વધુ માહિતી વૈષ્ણવો ના જ્ઞાન માટે શેર થાય તે જરૂરી છે.... અભિનંદન

Unknown said...

જય ગપાલ