Tuesday, November 13, 2007

મહામંત્ર છે શ્રીકૃષ્ણ શરણંમમ...


શ્રી સૌભાગ્ય અપાવે છે,એ લક્ષ્મીવાન બનાવે છે,વળી નૃપ સુપ્રિય બનાવે છે..

કૃ સકલ પાપને શોષે છે..

ષ્ણ: ત્રિવિધ તાપ સમાવે છે..

ભવનાં બંધન કાપે છે..

થી જગતજીવ બ્રહ્મતણો થાય છે..વળી હરી સબંધનું જ્ઞાન થાય છે..

ણં દ્રઢ ભક્તિ તણુ ફળ દે છે..

ગુરૂમાં વહાલ કરાવે છે..

સાયુજ્ય મુક્તિ અપાવે છે..

3 comments:

Anonymous said...

wah...saras samjuti chhe... congrts for ur new blog.

Unknown said...

ખૂબ સરસ માહિતી આપી છે.તારો નવો બ્લોગ ખૂબ સરસ છે.

ભાલોડીયા સુહાગ said...

pustimarg ma prerna
thay eva paya nu gyan
madi rahe evi mahiti
share karva badal
aabhar.......