Wednesday, November 14, 2007

કૃષ્ણ નો અર્થ


કૃષ્ણ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે...
કૃષ + ણ = કૃષ્ણ.
'કૃષ' એટલે જગતની સર્વ સત્તા અને 'ણ' એટલે આનંદ.
જેની પાસે જગતની સર્વ સત્તા અને આનંદ રહેલો છે તે પૂર્ણાનંદ છે તે કૃષ્ણ છે.
એવા સત્તાધીશ આનંદધન પ્રભુ આપણા સ્વામી છે.

1 comment:

Neela said...

આટલી સુંદર માહિતીથી બ્લોગ વાંચવા મજ્બૂર કરે છે. સાથે નયન રમ્ય ચિત્રો પણ છે.