Thursday, November 22, 2007

બ્રહ્મસબંધ ભાવાર્થ


ભગવાન શ્રી કૃષ્ણથી વિખુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થયેલ હોવાથી છુટી ગયેલો દાસભાવનો સબંધ ફરી જોડવા માટે ની દિક્ષા એ બ્રહ્મસબંધ.અને તે દિક્ષા દ્વારા આપણી મમતાનું પ્રભુને સમર્પણ.

હ્રદયમાં તાપ અને કલેશનો આનંદ જાગેલો છે તેવો હું જીવ, ભગવાન શ્રી કૃષ્ણને દેહ,ઈંદ્વિય,પ્રાણ,અન્ત:કરણ,ધર્મો,સ્ત્રી,પુરુષ,ઘર.પુત્ર,કુટુંબ,ધન,આ લોક અને પરલોક,આત્મા સહિત સમર્પણ કરુ છું.
હું કૃષ્ણનો દાસ છું.
હે કૃષ્ણ ! હું તમારો છું.

5 comments:

...* Chetu *... said...
This comment has been removed by the author.
...* Chetu *... said...

bhavaarth saathe nu chitra pan sundar chhe

Anonymous said...

અર્થ સાથે સરસ રીતે રજુઆત કરી છે.

Unknown said...

aap no blog khub sundar chhe. aabhaar.

from :
mrugesh shah
www.readgujarati.com

Mona's Mehendi Magic said...

થેન્ક્યુ દિગિષા,તમારો બ્લોગ જોઈને હું ખૂબ જ પ્રભાવિત થઈ છું. ખરેખર બહુ જ સરસ છે.
જય શ્રી કૃષ્ણ.
મોના.