tag:blogger.com,1999:blog-5736573652444285622.post4209699700861765459..comments2023-04-19T11:16:34.454-07:00Comments on પુષ્ટિ માર્ગ: વૈષ્ણવની વ્યાખ્યા.નીરજ શાહhttp://www.blogger.com/profile/04609930833261475928noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5736573652444285622.post-28614579479744129532010-06-08T07:47:49.340-07:002010-06-08T07:47:49.340-07:00હવેલી સંગીત અને પુષ્ટિમાર્ગ વિશે જાણી ધન્યતા અનુભવ...હવેલી સંગીત અને પુષ્ટિમાર્ગ વિશે જાણી ધન્યતા અનુભવુ છું અને આપના પ્રયત્નો ને બિરદાવુ છું. ભગવાન નંદનંદન પર પ્રીતિ ધરાવું છું. ફક્ત એક સવાલ ઉઠયા કરે છે કે શા માટે પુષ્ટિમાર્ગ માં અન્ય કોઇ ભજન અથવા અન્ય કોઇ કવિઓ ને સ્થાન નથી? દા.ત. નરસિંહ મહેતા, કે જેમણે ભગવાનના અનેક ભજનો બહુજ સસાળ શૈલી માં લખ્યા છે. મેં થોડા પુસ્તકો જોયા કે જેમાં દુર-દુર થોડો અલગતાવાદ નો ભાસ થયો. આપ જાણકાર લાગો છો. મારો ઉદ્દેશે નીંદા કે કુથલી કરવા નો જરા પણ નથી. આપ મારા પ્રતિભાવને સહજતા થી લો અને મારી શંકા (કુશંકા) નિવારવા માર્ગદર્શન આપશો તો આપનો આભારી રહીશ. જય શ્રી કૃષ્ણ.Maharshihttps://www.blogger.com/profile/10577535179054658521noreply@blogger.comtag:blogger.com,1999:blog-5736573652444285622.post-53918283995289873922007-11-21T02:46:00.000-08:002007-11-21T02:46:00.000-08:00Vaishnav jan to tene re kahiya je pid parayi jane ...Vaishnav jan to tene re kahiya je pid parayi jane re...<BR/><BR/>Good one.Ketan Shahhttps://www.blogger.com/profile/14076841426548143119noreply@blogger.comtag:blogger.com,1999:blog-5736573652444285622.post-33370528739996512782007-11-21T02:45:00.000-08:002007-11-21T02:45:00.000-08:00nice info...! keep it up..nice info...! keep it up.....* Chetu *...https://www.blogger.com/profile/13175852200416209403noreply@blogger.com